ત્રીસ વર્ષ નાં દામ્પત્ય જીવન બાદ અચાનક એક દિવસ માનસી નાં પતિએ કહ્યું,
" હવે હું તું કહે એમ જ કરીશ." .માનસી એકદમ ચોંકી ઉઠી.
"મને તો એમ કે તમે મારા કહ્યા પ્રમાણે જ જીવો છો."
બોલો, અજાણતા માં કેવું સરસ જીવન જીવાઇ ગયું અને હવે બાકીનું જીવન પણ સરસ જવાનું.
No comments:
Post a Comment